________________
અr ,
આહ
હ
ક
[ ૧૭ ] કહેવાય છે, તેની ઉપર દેરીમાં આદીશ્વર ભગવાન, ગૌતમસ્વામીજી અને મણિવિજયજી મહારાજનાં પગલાં છે.
વર્તમાનમાં જયતલાટી જે કહેવાય છે તે અત્યારે મુખ્ય ગણાય છે.
ગિરિરાજની યાત્રામાં તલાટી = તળિયું, અર્થાત્ જ્યાંથી ગિરિરાજની શરૂઆત થાય તે તલાટી અથવા તળેટી કહેવાય.
૧૦. શ્રી તીર્થાધિરાજની છત્રછાયામાં સ્ટેશનથી તલાટી સુધીમાં પાલિતાણુ શહેરમાં આવેલ જિનાલયો (સં. ૨૦૩૮) જિનમંદિર
મૂળનાયક ૧ સ્ટેશન પાસે શ્રી યશે. જૈન ગુરુકુળમાં સુમતિનાથ ૨ કાપડ બજારમાં ગરજીના ડેલામાં શાંતિનાથ ૩ સુખડીયા બજારમાં
ગેડી પાર્શ્વનાથ ૪ આ.ક. જૂની પેઢી પાસે મોટું દેરાસર આદિનાથ ૫ રણશી દેવરાજ પાસે જૂની તલાટી આ પગલાં ૬ નરશી કેશવજી ધર્મશાળા શાશ્વતા - ચૌમુખજી ૭ નરશી નાથા ધર્મશાળામાં ચંદ્રપ્રભસ્વામી ૮ સર્વોદય સંસાયટી ગરાવાડી સુપાર્શ્વનાથ ૯ વીરબાઈ પાઠશાળા
મહાવીરસ્વામી ૧૦ મોતીસખીયા ધર્મશાળા
આદિનાથ ૧૧ કંકુબાઈ ધર્મશાળા
આદિનાથ
'
..
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org