________________
-
વિભાગ પહેલો ૧. શત્રુંજય ગિરિરાજના મહાસંઘપતિઓ - શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર રાસમાં ભરત ચક્રવર્તિથી માંડી સમરાશા (વિ. સં. ૧૩૭૧) સુધીના સંઘપતિઓની યાદી ટૂંકમાં નીચે મુજબ છે. ૧. શ્રી ભરત ચક્રવર્તીના સમયમાં ૯ ક્રેડ, ૮૯ લાખ,
૮૪ હજાર રાજાએ સંઘપતિ બન્યા છે. ૨. શ્રી સગરચક્રવતના વારામાં ૫૦ ક્રોડ, ૫ લાખ,
૭૫ હજાર રાજાએ સંઘપતિ થયા છે. ૩. પાંડે તથા જાવડશાહ સુધીના વારામાં ૨૫ ક્રેડ, ૯૫
લાખ, ૭૫ હજાર મહારાજાએ સંઘપતિ બન્યા છે. ૪. શ્રી વિક્રમરાજાએ આ તીર્થને વિશાળ સંઘ કાઢયો
હતે.
૫. મહામંત્રી શ્રી વસ્તુપાલ અને તેજપાલ એ બે ભાઈ
એએ ૧ર વખત આ ગિરિરાજના સંઘે કાઢયા હતા. ૬. ત્રણ લાખ, ચોરાશી હજાર સમકિતવંત શ્રાવકે સંઘપતિ
બન્યા હતા. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org