SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૯ ] સર્વકામદાયક નમે, નામ કરી ઓળખાણ શ્રીગુભવીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ. ૩૯ (૨૧) (ખમાસમણુના દુહા-૧૦૮) શ્રી આદીશ્વર મજર અમર, અવ્યાબાધ અહેનિશ પરમાતમ પરમેસર, પ્રણમું પરમ મુનીશ. ૧ જય જય જગપતિ જ્ઞાન ભાન, ભાસિત કાલેક, શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર શેક. ૨ શ્રી સિદ્ધાચલ મંડ, નાભિ નરેસર નંદ, મિથ્યામતિ–મત–ભંજણે, ભવિકુમુદાકરચંદ. ૩ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રકૃમિએ, ભકતે જોડી હાથ. ૪ અનંત જીવ ઈશુ ગિરિવરે, પામ્યા ભવને પાર; તે સિદ્ધાચલ પ્રકૃમિ, લહિએ મંગળમાળ. ૫ જસ શિર મુકુટ મનેહરુ, મરુદેવીને નંદક તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદા સુખવંદ. ૬ મહિમા જેહને દાખવા, સુરગુરુ પણ મતિમં; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાનંદ. ૭ સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પહૂર તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અઘ સવિ દૂર. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy