________________
&
; .
જ
ક
[ ૧૫ ]. કંચનસાગરસૂરિ મ. શ્રીએ સંપાદિત કરેલ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ગ્રંથ બહાર પડેલ છે, તેમાં પ્રાચીન અને અર્વાચીન ઘણી સામગ્રીઓ આપવામાં આવી છે, તે ગ્રંથના અનુસાર તીર્થયાત્રા કરનારને ઉપયોગી થાય એ રીતે ? આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે.
હવે પછી આ ગ્રંથમાં ક્રમ મુજબ તે તે જાતની ઉપગી માહીતી આપવામાં આવશે.
૯ પૂર્વની સમજ રાયણવૃક્ષ તળે આદિનાથ પ્રભુ ફાગણ સુદ ૮ ના રોજ નવાણું પૂર્વવાર પધાર્યા જ્યારે પધાયાં ત્યારે ફાગણ સુદ ૮ હતી તે નવાણું પૂર્વ શી રીતે ?
એક પૂર્વ એટલે ૮૪ લાખ વર્ષને ૮૪ લાખ વર્ષે ગુણતાં ૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ આવે એટલે કે સિત્તેર લાખ ક્રોડ છપ્પન હજાર કરોડ વર્ષ થાય. આ એક પૂર્વનું પ્રમાણ એવા ૯૯ પૂર્વ કરવા માટે તેને ૯૯ થી ગુણતાં ૬૯, ૮૫, ૪૪૦૦૦૦ ૦૦૦૦૦૦ વર્ષ આવે. એટલે કે અગસિત્તેર કેડીકેડી, પંચાશી લાખ ક્રોડ અને ચુંમાલીશ હજાર ક્રોડ વર્ષ પૂરાં થાય ત્યારે નવાણું પૂર્વ થાય.
એ સમયે આયુષ્ય કેટલાં દીધું હશે તે સમજાય છે. આટલી વાર ભગવાનને રાયણવૃક્ષ તળે ધર્મદેશના આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org