SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬ ] અર્થ–પ્રદ્યુમ્ન અને શબકુમાર પ્રમુખ (અપ્રુટ્ટાર અબ્દુષ્ટા) સાડાત્રણ ક્રોડ કુમાર તથા પાંચ પાંડે તેમજ નારદષિ (આ તીર્થને વિષે જ) સિદ્ધિપદને પામ્યા. ૩ કેડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. અધુદ્રને અર્થ શા થાય જ્યારે શત્રુંજય મહાકલ્પ (ગાથા ૨૨)માં “૮૫ ક્રોડ સાથે પ્રદ્યુમ્ન અને શાંબકુમાર મેક્ષે ગયા” તેમ કહ્યું છે તે ગાથા આ મુજબ છે. पज्जुन्नसंबपमुहा कुमरवरा सड्ढमट्ठकोडिजुआ। जत्थ सिवं संपत्ता, सो विमलगिरि जयउ तित्थं ॥२२।। (અર્થ–જ્યાં શાંબ અને પ્રદ્યુમ્ન વગેરે કુમારે સાડા આઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા તે વિમલગિરિ તીર્થ જય પામે. ૨૨) આ પ્રમાણે પં. વીરવિજ્યજી મ. કૃત નવ્વાણું પ્રકારી પૂજામાં પણું નવમી ઢાળના દુહામાં શાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડા આઠ કોડ સાથે મેક્ષે ગયા તેમ કહ્યું છે. તે આ મુજબ– “રામ-ભરત ત્રણ કેડિશું, કેડી મુનિ શ્રીસાર, કેડી સાડી અટ્ટ શિવ વર્યા, શાંબ પ્રદ્યુમ્નકુમાર.” ૧ જ્યારે શ્રી શત્રુજય માહાસ્ય સર્ગ ૧૩ (પૃષ્ઠ ૨૪૯) શ્લેક ૭૧૧ થી ૭૧૮ સુધીમાં તે અંગેના વિગત પૂર્ણ શ્લેકે છે, તેમાં સાડા ત્રણ ક્રોડ સાથે શાંબ તથા પ્રદ્યુમ્નકુમાર મેક્ષે ગયાની હકીકત છે, તે લેકે નીચે મુજબ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy