________________
[ ૧૦૧ ] भरतचक्रिणः पट्टे, संख्यातीता नपाः खलु । यत्र सिद्धिं समापन्ना-स्तत्तीर्थं प्रणमाम्यहम् ॥१४॥
શ્રી ભરત ચક્રવર્તિની પાટે અસંખ્ય રાજાઓ આ ગિરિરાજ પર સિદ્ધિપદને પામ્યા છે, તે તારક તીર્થને હું પ્રણામ કરું છું. ૧૪ एकनवतिलक्षश्च, युक्ता नारदयोगिनः। निर्वाणं यत्र सम्प्राप्ता, वन्दे तीर्थाधिपं च तम् ।।१।।
જે ગિરિરાજ પર એકાણું લાખ મુનિવરો સાથે નારદ મુનિવર નિવાણ પામ્યા, તે તીર્થાધિરાજને હું વંદન કરું છું. ૧૫ श्रीराम-भरतौ मुख्यौ, त्रिकोटिमुनिसंयुतौ । यत्र मुक्तिरमा प्राप्तौ, वन्दे सिद्धाचलं मुदा ।।१६।।
જે ગિરિરાજ પર ત્રણ કોડ મુનિવરો સાથે (દશરથ રાજાના પુત્રો) રામ અને ભરતમુનિ મેક્ષલક્ષમીને પામ્યા, તે સિદ્ધાચલગિરિને હું હર્ષપૂર્વક વંદન કરું છું. ૧૬ एकसहस्रयुक्तो हि, भरतो यत्र भावतः । मुक्तिकनों समापन्न-स्तं मुक्तिनिलयं स्तुवे ॥१७॥
જે ગિરિરાજ પર એક હજાર મુનિઓના પરિવાર સાથે ભરતે મુક્તિરૂપી કન્યાને મેળવી તે મુક્તિનિલગિરિની હું સ્તવના કરું છું. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org