________________
ra
[ ૯૩ ] ર૭. ગિરિરાજની નવ્વાણું યાત્રા
પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાન ફા.સુ. ૮ ના દિવસે પૂર્ણ નવાણું વાર ગિરિરાજ પર પધાર્યા હતા તેના અનુકરણરૂપે આષાઢ ચાતુર્માસના ૪ મહિના સિવાયના આઠ મહિનામાં યાત્રાળુ ૯ યાત્રા કરે છે.
તેમાં પાંચ સ્થળે ચૈત્યવંદન કરે. (૧) જયતલાટીએ (૨) શાંતિનાથના દેરે (૩) આદિનાથદાદાના દેરે (૪) રાયણ પગલે (૫) પુંડરીકસ્વામીને દેરે.
દરેક યાત્રામાં ૯ સાથિયા, ૯ લેગસને કાઉસ્સગ. ૯ ખમાસમણ દે એટલે એક યાત્રા કરી કહેવાય.
નવાણું યાત્રા કરનાર ૯ વખત નવટૂંકમાં જાય. ૯ ઘેટીની પાયગાએ ઓછામાં ઓછા નવ વાર
દર્શન કરે. * આયંબીલ કરીને એક વાર બે યાત્રા કરે. એક ઉપવાસ કરી ત્રણ યાત્રા એક દિવસે સાથે કરે.
શેત્રુંજી નદીએ નાહીને એક યાત્રા કરે. જ રહીશાળાની પાયગાથી એક વખત યાત્રા કરે.
જ એકવાર ગિરિરાજ પરના બધા મંદિરની પ્રદક્ષિણા ફરે. ત્યારે દેઢ ગાઉની પ્રદક્ષિણ પૂરી કરે.
* એક વખત છ ગાઉની પ્રદક્ષિણા કરે.
જ એક વખત બાર ગાઉની પ્રદક્ષિણ (બંધ ન હતું ત્યારે) આપવામાં આવતી હતી. તેમાં હસ્તગિરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org