________________
[ ૮૨ ]
કળાકારે થાંભલા પર ત્રણ પૂતળીએ કરી છે તેમાં એકને સાપ વીંટાયા છે, એકને વીંછી કરડે છે, એકને વાંદરા પકડે છે. એટલે સાસુને સાપ, પાડોશણને વીંછી અને વહુને વાંદરા. એ એમ જણાવે છે કે—
વહુ બિચારી ભાળી છે. તેને કોઈ વાતની ખબર હાતી નથી. પણ સાસુ તેના જ વાંક શેાધે છે. એક વખતે ખાટા વાંક શોધી કાઢયો. વહુ તે સાંભળીને શરમાઈ ગઈ, તેથી ખૂબ રડી. તેની આંતરડી કકળી ઉઠી. તેમાં વળી પાડશણે જૂહી ટાપશી પૂરી આથી વહુના વાંકમાં વધારો કરાયા. તે કૂવે પૂરવા ચાલી, તેણે દુ:ખની આગથી ખળતે મને હૃદયની આહુ નાખી. આ વાતની જાણે સાખ કરતા હાય તેમ કળાકારે તે વાત પૂતળીઓમાં ઉતારી અને જગતને જણાવ્યુ કે કજીએ કરવાથી આવી દશા થાય. માટે કુટુ'ખમાં કજીએ ન થાય તેવું સુ ંદર વતન રાખવુ' જોઈ એ.
આ મદિરની સામે બીજી સહસ્ત્રફણા પાર્શ્વનાથનુ દેરાસર છે. તે સુરતવાળા રતનચ'ના ભાઈ પ્રેમચ'ઢ ઝવેરચ'દનુ' બધાવેલુ' છે. બ'ને મદિરમાં મન ડાલાવે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાએ છે. અને મ"દિરની ઉપર ચૌમુખજી મહારાજ છે. પાલણપુરવાળા મેદીનું બંધાવેલ અજિતનાથ ભગવાનનુ' મ'દિર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org