________________
સાગર મુનિ ઈક કેડિશું, તોડી કર્મ પાસ; પાંચ કેડી મુનીરાજનું, ભરત લીયા શીવ વાસ.
હુંજી ધન્ય ધન્ય એસે મુનિરાયા પ્યારા || ર ) આદીશ્વર ઉપગારસે, દસ સત કેડિ સાથ, અજિતસેન વિમલાચલે, પકડા શિવ વધુ હાથ.
હેજી પ્રભૂ ચરણ કમલ મન લાયા પ્યારા ૪ n અજિતનાથ મુનિ ચિત્રકી, પુનમ દશ હજાર; આદિત્યયશા મુકિત ગએ, એક લાખ અણગાર. .
હેજી શુભ વીર વિજય ગુણ ગાયા યારા ૫ ૫ n
(ચાલ અંગ્રેજી બાકી તાલ દાદરા રાગણી પોલ)
તીરથ સિદ્ધગિરિ જગ સાર સાર ચાર |
નિમિત્ત શુદ્ધ ભાવકા પિયાર સુખકાર.
આદિ આનંદ ચંદ પદ ધાર ધાર ધાર !
સેવત સૂર ચંદ છંદ વંદ નર નાર | ૨ w અજરામર નામ જપ વાર વાર વાર 1
ક્ષેમંકર અમર કત ગુણકંદ બનતાર | ૩ | Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org