________________
mઅથ અષ્ટમી પજા .
n દોહા !
દ્રાવિડ વારિખિલ્લજી, દશ કેડિ અશુગાર; સાથ હિ સિદ્ધિ વધૂ વરે, વંદો વારંવાર 1 1 1
(ભેરવી-ચાલ, નાટક હેજી તેરે દરદ હિજરને સતાયા).
સિદ્ધગિરિ દર્શનકે જીયા લલચાયા, પ્યારા તુહીં, સુખકારા તુંહીં; જગતારા તુંહીં, જનરાયા + અંચલી 1
ભરત કે પાટે ભૂપતી, સિધ્ધિ વરે ઇસ ઠામ; અસંખ્યાતા ઈસ કારણે, સિદ્ધક્ષેત્ર જગ નામ.
હેજી હુએ અછત જીનેશ્વર રાયા પ્યારા ૧ ૧ ૧ છમ છમ એ ગિરિ સેવીએ, તિમ તિમ પાપ પલાય; અતિત જીનેશ્વર સાહિબ, રહે ચોમાસા આય.
હેલ્થ સિધ્ધગિરિ તીરથ સુખદયા પ્યારા 18 ર !
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org