________________
શ્રી સિધ્ધાચલ તીર્થ સ્તવન છા
દાદા આદીશ્વર પ્રભુજી મેહે તારનારે,
પાર ઉતારનારે | અંચલી 1
રણુંજય મંડન જમ સ્વામી, અલખંડન પદ આતમ રામી; અર્જ કરી મામું શિવ ગામિ, આવાગમન નિવારના
* દાદા ૧ w
જગ તારક અ બારક નામી, ટારક અદનકે અંતર્યામી: પૂર્ણાનંદ સુધા ધામ, તારક વિરૂદ સંભારનારે
| દાદા ૨ |
અપને જન સબ તુમને તારે, સેવક તમારા આર્જ ગુજારે; તારક સેવક વિરૂદ્ધ પુકારે, ગુણ અવગુણ નવિચારનારે
દાદા ૩ ૫. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org