________________
હાલના સંપ્રદાયે પ્ર. ૩
૩૫ ચેથું મુનિ સંમેલન
મથુરી વાચના આચાર્ય સ્કંદિલના યુગ પ્રધાનત્વના સમયમાં ફરી પાછો બાર વર્ષને દુકાળ પડયો. તેથી સાધુઓને ભિક્ષા મળવાન અસંભવ થઈ ગયે. તેથી સાધુઓ શાસ્ત્રાભ્યાસ કરી શક્યા નહિ તેમજ શિખેલા શાસ્ત્રોને યાદ કરી જઈ તેનું પુનરાવર્તન પણ કરી શક્યા નહિ. આ કારણથી ઘણુ મૃતધર સ્થવિર પરલેકવાસી થઈ ગયા અને વિદ્યમાન શ્રમણ સંઘમાં પઠન પાઠનની પ્રવૃત્તિ બંધ થતી ગઈ. તેથી ઘણા અલૌકિક શ્રતને વિનાશ થયો.
તે સમયે તે પ્રદેશમાં આચાર્ય કંદિલ એક જ વિશેષ પ્રતધર રહેવા પામ્યા હતા. તેથી સુકાળ થતાં વીર સં. ૮૨૭ થી ૮૪૦ (વિક્રમ સંવત ૩૫૭ થી ૩૭૦)ની વચમાંના કોઈપણ વર્ષમાં મથુરા નગરીમાં યુગપ્રધાન શ્રી સ્કંદિલાચાર્યની પ્રમુખતામાં ઉત્તરાપથને વેતાંબર શ્રમણ સંઘ એકઠા થયા અને તેઓ આગમને વ્યવસ્થિત કરવામાં લાગી ગયા.
જેને જે આગમ સૂત્ર કે તેને ખંડ યાદ હતો તે તેઓ કહેતા ગયા અને એ રીતે અગીઆર અંગ અને થોડુંક પૂર્વશ્રેન સંઘટિત કરાયું અને તે વ્યવસ્થિત કરીને લખી લેવામાં આવ્યું. તે પછી સંકદિલાચા તે અનુસાર સાધુઓને વાચના આપી. તેથી તે વાચના સ્કંદિલી વાચનાના નામથી પ્રસિદ્ધ થઈ અને મથુરામાં સંપન્ન થઈ હોવાથી તે માથુરીવાચના કહેવાઈ.
પાંચમું મુનિ સંમેલન
વાલીવાચના મથુરામાં આચાર્ય સ્કંદિલે આમોદ્ધાર કરીને વાચના શરૂ કરી તે જ વખતે સૌરાષ્ટ્રમાં વલ્લભી નગરીમાં (હાલનું વળા) આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org