________________
૫૦૪
મૂળ જૈન ધર્મ અને યુગપ્રધાનનું કાર્ય સરળ બનાવવા માટે– યાદ રાખે કે
નબળે સબળાની કદર કરી શક્તા નથી
મૂખે જ્ઞાનીને પીછાની શક્તિ નથી માટે–
યુગપુરુષને ઓળખે અને સમજે
તે યોગ્ય સમાજ બનાવે સ્ત્રી પુરૂષને બુદ્ધિશાળી અને બહાદુર બનાવે
કે જેથી યુગપુરુષને ઓળખી શકે યુગપુરુષનું મહાસ્ય સમજી શકે યુગપુરુષને ઉપદેશ ગ્રહણ કરી શકે યુગપુરૂષની આજ્ઞા આચારમાં મૂકી શકે
અને ધર્મની એકતા સાધી શકે બેટી માન્યતાઓ, શંકાઓને તિલાંજલી આપે
યુગપ્રધાનના સૈનિક બનવા સાચા ધર્મને માર્ગે ચડવા, ચડાવવા આજથી જ તત્પર બને
અને જૈનધર્મની એકતાને કે વગાડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org