________________
૫૦૨
મૂળ જૈન ધર્મ અને પક્ષભેદથી ધર્મને હાસ થતો અટકાવે જૈન ધર્મના વિકાસ-પ્રચારમાં ઉદ્યમવંત થાઓ.
તમે શ્રાવકેના પૂજ્ય છે
શ્રાવકે તમને જ અનુસરે છે ધમમાં એક્તા લાવવી તે તમારા જ હાથમાં છે.
કર્તવ્ય ચૂકશે તો પસ્તાશે પ્રાંતે પ્રાંત અને ગામેગામના જૈનેમાં એક્તા, વિદ્યા, સમાજ સુધારણું અને
ઉત્સાહને પવન ફુકે, રાજદ્વારી હિલચાલથી અલગ રહેજે.
લોકોને જ્ઞાનનાં ચક્ષુ આપ એકતાની હુંફ આપે
ઉત્સાહની શક્તિ આપે લોકેની સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિ કેળવે.
બેટી માન્યતાઓ દૂર કરે. વરડા, પ્રજાના કઠેરા, મેઘા જલસા, ખરચાળ
ઉજમણું, ચોમાસામાં ગુરુદર્શન વગેરે વગેરે પાછળ નકામા ખર્ચ કરતા લોકોને રેકે
ધર્મશાન વધારવાના ઉપાયો યાજ સ્ત્રીઓ, પુરુષો અને બાળકનાં હૃદયમાં
નવું ચેતન રેડી શક્તિવાન બનાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org