________________
૪૭ર
મૂળ જૈન ધર્મ અને कयरे जे ते सो परिया मच्छवं धासाउणिया जाव कूरकम्मकारी इमेव बहवे मिलेच्छाजाति किं ते सव्वेजवगा.
ભાવાર્થ–કોનાં ચય ? તો કે—કસાઈ વાઘરી, માછલાં પકડનાર ધીવર, પક્ષીમાર, યાવત મહાર કર્મ કરનારા, ઇત્યાદિક ઘણું મહેચ્છ જાતિ, તે સર્વ યવન લોક તથા પ્રતિમા માટે જીવોને હણે તે સર્વ આમ્રવઠાર છે.
એમાં અથવા બીજા કોઈ પણ સૂત્રમાં બાવક ચૈત્ય કરાવે તે આસ્રવઠાર કહેવાય એમ કહ્યું નથી. સૂત્રકાર મહાપુરુષ તે મચ્છ તથા સર્વ યવન જતિ વિષે કહે છે. તે શું શ્રાવકની કરણી ખેઓની બરાબર છે ?
લેઓનાં ચૈત્ય આસ્ત્રમાં લખ્યાં તથા સંવરધારમાં સાધુને ચૈત્યની વૈયાવચ્ચ કરવી લખી. અર્થાત્ સાધુ ઉપદેશ દઈ ચૈત્યની આશાતના ટળાવે, દેવદ્રવ્ય ખાતા હોય તેને ઉપદેશ દઈ તેમાંથી છોડાવે. ઈત્યાદિ વૈયાવચ્ચ કરવાથી નિર્જરા થાય એમ કહ્યું. એથી સ્પષ્ટ થાય છે કે શ્રી જિન ચૈત્યની ભકિતને આસ્રવ દ્વારમાં ગણી જ નથી.
પ્રશ્ન ૧૫–ચત્ય શબ્દનો અર્થ કેટલાક “સાધુ” કે જ્ઞાન” કરે છે તે શું ઉચિત છે?
ઉત્તર–ચત્યને અર્થ સાધુ કે જ્ઞાન કઈ રીતે થઈ શકે નહિ. તેમજ શાસ્ત્રના સંબંધમાં તે અર્થ બધબેસતો પણ નથી.
- સાધુને ઠેકાણે તમામ સમાં સાદુ વા સાદુળી વા અથવા વિહુ વ મિતુ વા એમ કહેલ છે. પણ જૈન વા યાનિ વા એવું તે ક્યાંય કહેલ નથી.
ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચૌદ હજાર સાધુ હતા એમ કહ્યું છે. પણ “ચૌદ હજાર ચૈત્ય” એમ કહ્યું નથી. એ રીતે વળી બીજા સર્વ તીર્થકરે, ગણધરે, આચાર્યો વગેરેના આટલા હજાર સાધુ હતા એમ કહ્યું છે પણ “ય હતા” એવા શબ્દો કઈ સ્થળે કહ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org