________________
સ્થાપના કરી જેમાં કેટલાક
શકાય તેમ નથી
હાલના સંપ્રદાયે પ્ર. ૨૪
૪૨૧ હોય જ છે. સ્થાપના માટે પણ તેમ હોઈ શકે પણ ભાવ અવસ્થાની ભકિત કરનાર જેમ કેટલાક ખોટા હોય છે તેથી બધા જ તેવા હેય છે એમ કેઈથી કહી શકાય તેમ નથી, તેમ સ્થાપનાની ભક્તિ કરનારામાં પણ ખોટા હોય છે તેથી સર્વ કેઈ તેવા જ હોય છે તેમ કહી શકાય નહિ
એ રીતે આરાધ્યની અવિદ્યમાનતામાં આદરના પરિણામ થવામાં સ્થિર અને સુદઢ ભકિતની જરૂર છે. ભક્તિની એ સ્થિરતા અને સુદઢતા આરાધકને અત્યંત શુભ ફળ આપનારી થાય એમાં લેશ માત્ર વિવાદને સ્થાન હોઈ શકે નહિ.
વિક્રમની સોળમી સદી ભારતવર્ષને માટે મહા દુઃખ અને ભયંકર કલંક સમાન નીવડી. અનાર્ય સંસ્કૃતિની દોષિત અસર અનેક વ્યક્તિ પર પડી ચૂકી હતી. અનેક અજ્ઞાન વ્યક્તિઓએ અનાર્ય સંસ્કૃતિનું અંધ અનુકરણ કરીને કોઈપણ સમજ્યા કે વિચાર્યા વિના જ આર્ય મંદિર અને મૂતિઓ તરફ દૂર દષ્ટિથી જોવું શરૂ કર્યું હતું.
શ્વેતાંબર જૈનેમાં લોકશાહ, દિગંબર જૈનમાં તારણ સ્વામી, શિમાં ગુરુ નાનક, જુહાઓમાં કબીર, વૈષ્ણવોમાં રામચરણ અને
જેમાં ભાટન લ્યુથર વિગેરે વ્યક્તિઓએ કાંઈ પણ સમજ્યા અને વિચાર્યા વિના જ, સંસ્કૃતિના આધાર સ્તંભરૂપ મંદિર અને મૂતિઓની વિરૂદ્ધ ઘોષણાઓ શરૂ કરી દીધી હતી.
“ઈશ્વરની ઉપાસના માટે આ જડ પદાર્થોની કાંઈપણું આવશ્યકતા નથી.”—એમ જાહેર કરીને મૂર્તિઓ દ્વારા પિતાના ઈષ્ટ દેવોની ઉપાસના કરનારાઓને તેઓએ આત્મ કલ્યાણના માર્ગથી છોડાવી દીધા હતા.
પણ શ્વેતાંબર જેનેને તે લોકાશાહ સાથે સંબંધ છે. લોંકાશાહના જીવન માટે ભિન્ન ભિન્ન લેખકેના ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળેલા છે. પરંતુ લંકાશાહનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org