________________
હાલના સોંપ્રદાયે પ્ર. ૨૩
કેટલાક મિત્રાની પ્રેરણાથી,
કેટલાક દેવીઓના કહેવાથી,
કેટલાક પેાતાના આચાર સમજીને (જેમકે સમ્યગ દૃષ્ટિ દેવાએ શ્રી જિનેશ્વર દેવના જન્મ મહોત્સવમાં અવશ્ય ભાગ લેવા જોઇ એ. )
૪૧૧
એ વગેરે કારણેાને સ્વચિત્તમાં સ્થાપન કરી ઘણાં દેવદેવીઓ શક્રેદ્રની પાસે હાજર થયા.
જો દ્રવ્યનિક્ષેપ) અપૂજનીક નિરક હોત તે। સૂત્રમાં “સુખને વાસ્તે તથા ભક્તિનિમિત્તે ” ઈત્યાદિ શબ્દો વદનના અધિકારમાં કદાપિ ન આવત.
તથા શ્રી ઋષભદેવ સ્વામીના નિર્વાણ સમયે પણ શક્રેદ્રનું આસન કંપાયમાન થતાં અવિધિજ્ઞાનથી ભગવાનના નિર્વાણુ સમય જાણી, શક્રેકે ભગવાનને વંદન નમસ્કાર કર્યો અને સવ સામગ્રી સહિત શ્રી અષ્ટાપદ (હિમાલય ) તી પર જ્યાં ભગવાનનું શરીર હતું ત્યાં આવી ઉદાસીનતાપૂર્વક અશ્રવાળી આંખા સમેત શ્રી તીર્થંકરદેવના શરીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, મૃતકને યોગ્ય સ` વિધિ કરી. ઈત્યાદિ વિગતના જે પાઠો છે તેય વ્યનિક્ષેપાની પણ વંદનીયતાને સિદ્ધ કરે છે.
એ સિવાય ખીજી રીતે પણ્ દ્રબ્ય નિક્ષેપે અને તેની પૂજનીયતા સિદ્ધ થાય છે.
શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં તથા વર્તમાનકાળમાં આવશ્યક ક્રિયા કરતી વખતે સાધુ શ્રાવક તમામ ચતુર્વિતિ સ્તવ અથવા લાગસત્રના પાઠ ખેલે છે. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બીજા ત્રેવીશ તી કરેાના જીવ ચારાશી લાખ જીવ યાનિમાં ભટકતા હતા. તેથી તેમને તે વખતે કરેલા નમસ્કાર ભાવનિક્ષેપથી થયા ગણી શકાય નહિ પરંતુ દ્રવ્યનિક્ષેપથી જ કર્યાં ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org