________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૫ સ્થાનકવાસીઓ અત્યારે મૂર્તિ અને મૂર્તિપૂજાનો જે વિરોધ કરે છે તથા મુહપતિ એવીશેય કલાક બાંધી રાખવાને જે આગ્રહ સેવે છે તેની શરૂઆત તે મુનિઓ ધર્મસિંહજી અને લવજી ઋષિએ કરેલી. લોકાગચ્છી યતિઓ તે ઘણા વખતથી મૂર્તિપૂજક બની ગયા હતા. પરંતુ સં. ૧૬૮૫ માં ગુરુ શિવજી ઋષિથી મુનિ ધર્મસિંહજીએ છૂટા પડી દરિયાપુરી સંપ્રદાય સ્થાપ્યો અને સં. ૧૯૮૨ માં વરજાગઋષિથી ટા પડી મુનિશ્રી લવજી ઋષિએ ખંભાત સંપ્રદાયની શરૂઆત કરી, અને સં. ૧૭૧૬ માં ધર્મદાસજીએ પણ દીક્ષા લીધી અને તેમણે પણ ખૂબ ધર્મ પ્રચાર કર્યો.
ધર્મસિંહજીએ આઠ કેટિને આગ્રહ પ્રવર્તાવ્યું ત્યારે લવજી ઋષિએ પહેલ વહેલ વહેલાં મુહપત્તિ વીશેય કલાક દેરાથી મેઢે બાંધી રાખવાનો આગ્રહ ચલાવ્યો. પણ આ ત્રણેયે મૂર્તિ અને મૂર્તિ પૂજા વિરોધનો આગ્રહ તો નવેસરથી ચાલુ કરે છે. ત્યારથી એ માન્યતાઓ સ્થાનકવાસીઓમાં પ્રસરી અને દઢમૂળ થઈ
ચતિવર્ગમાંથી છૂટા પડી બીજા યતિઓએ પણ સ્થાનકવાસી ધર્મને પ્રચાર કરેલ હતા. પણ આ ત્રણ મહાત્માઓ મુખ્ય હતા.
પરંતુ ખેદની વાત એ છે કે આ સર્વ ક્રિયા દ્વારક મહાત્માઓએ શુદ્ધ ક્રિયા ઉપર જ ખૂબ ભાર મૂકેલ અને કાનને તેટલું જ અવગણેલું. વ્યાકરણ તે કઈ શિખેલા જ નહિ અને તેથી જ વેરા = ચિત્ય શબ્દના બેટા અર્થ કરી મૂર્તિને ખોટી રીતે વિરોધ કરેલ અને આજે પણ તેમના અનુયાયીઓ તેવી જ રીતે ખોટો વિરોધ કરી રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org