________________
૩૭૨
મૂળ જૈન ધર્મ અને સંઘને લેક પણ પખિયે થયે, સા લુંકે તવ લીંબડી ગયે. ૧૧. લખમી હિવ તિહાં છઈ કારભારી સા લંકાને થયે સહચારી, અમારા રાજિમાં ઉપદેશ કરે,
દયા ધરમ છઈ સહુથી ખરે. ૧૨. લેકશાહની પછી ૪૦ વર્ષે જ થયેલા અને લોકશાહના જ અનુયાયીની જ આ વાતમાં લખમસી કે સુરત વગેરે સંધ અમદાવાદમાં આવ્યાની કંઈ વાત જ નથી. ત્યારે વા. મ. શાહ કે સંતબાલની વાત કેમ સાચી મનાય? આ વાત બનાવટી છે તે ઘણી રીતે સાબિત થાય છે. જેમકે-- (૧) સં. ૧૫૭૮ની પાઈમાં લેકશાહ પાસે સંધ આવ્યાની વાત નથી. (૨) સં. ૧૬૩૬માં લખેલા જીવનચરિત્રમાં પણ એવી કશી વાત નથી. (૩) સં. ૧૮૬૫માં મુનિશ્રી જેઠમલજીએ પણ તેમના સમક્તિસારમાં
એ વાત લખી નથી. (૪) સં. ૧૮૭૭માં મુનિશ્રી અમોલખ ઋષિજીએ તેમના શાસ્ત્રોદ્ધાર
મીમાંસા પણ એ કશે. ઉલ્લેખ કર્યો નથી. (૫) સં. ૧૯૪૨ માં મુનિશ્રી મણિલાલજીએ પણ પ્રભુવીર પટ્ટાવલીમાં
આવું કંઈ લખ્યું નથી. (૬) ચાતુર્માસમાં જૈનોને સંધ નીકળતો જ નથી. (૭) અમદાવાદ એ કોઈ તીર્થસ્થાન નથી કે ત્યાં ચાર સંઘ ભેગા થાય. (૮) પાટણ, સુરત વગેરેથી સિદ્ધાચળ, ગિરનાર આદિ ઠેકાણે જવાના
માર્ગમાં અમદાવાદ આવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org