________________
૧૦
મૂળ જૈન ધર્મ અને
ઇતિહાસ વિશારદ ૫. શ્રી કલ્યાણ વિજ્યજી ગણુએ આપી છે તે જ અને ઉદ્ધત કરું છું.
ભાષ્યકાળ (વિકમની બીજી ત્રીજી સદી)માં સ્થવિરેના ઉપકરણમાં કંઇક વૃદ્ધિ થઇ ગઈ હતી. જોકે ત્રણ વસ્ત્ર, કટિબંધ અને એક પાત્ર રાખવાની રીત પહેલેથી ચાલી આવતી હતી પણ તેમાં ખાસ પરિવર્તન એ થયું કે પહેલાં કટિબંધનામનું એક નાનું ચીંથરું કમરને ફરતું વીંટાળવામાં આવતું હતું અને તેના બને છેડા ગુહ્યભાગ ઢાંકવાને માટે મેઢા આગળ લટકતા રાખવામાં આવતા હતા. અને તેથી તેનું નામ “અગ્રાવતાર કહેવાતું. તે કટિબંધનું સ્થાન હવે ચલપટ્ટે લીધું.
પહેલાં દરેક વ્યક્તિ એક જ પાત્ર રાખતી પણ આર્ય રક્ષિત સૂરિએ વર્ષાકાળમાં બીજું એક નાનુ “માત્રક' નામનું પાત્ર રાખવાની આજ્ઞા આપી હતી તેના પરિણામે આગળ જતાં માત્રક” પણ એક અવશ્ય ધારણીય ઉપકરણ થઈ ગયું.
એ જ રીતે ઝોળીમાં ભિક્ષા લાવવાનો રિવાજ પણ લગભગ આ સમયમાં ચાલુ થયું અને તે પાત્ર નિમિત્તક ઉપકરણોની વૃદ્ધિ થઈ, એટલે સ્થાવિરેના કુલ ૧૪ ઉપકરણેની સંખ્યા થઈ તે આ પ્રમાણે– ૧. પાત્ર
૮, ૮. બે સુતરાઉ ચાદર ૨. પાત્ર બંધ
૧૦. ઉનની કબલ (કાંબળી) ૩. પાત્રસ્થાપન
૧૧, રજોહરણ ૪. પાત્ર પ્રમાનિકા ૧૨. મુખત્રિકા ૫. પટલ
૧૩. માત્રક ૬. રજત્રાણ
૧૪. એલપટ્ટક ૭. ગુચ્છક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org