________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
३४८
અનુયાયી જ લેકશાહની સૂત્ર સિદ્ધાંતથી વિરુદ્ધની માન્યતા જણાવે ત્યારે વિરોધની શંકા કરી શકાય જ નહિ. પણ તેને તે સત્ય જણાવવાની જિજ્ઞાસા જ કહી શકાય.
દિગંબરી વગેરે પ્રમાણે કાશાહ સંબંધી મૂર્તિપૂજક સંપ્રદાયના અનુયાયીઓએ લખેલા તો ઘણું પ્રમાણે છે પરંતુ તે ઉપરાંત દિગંબરોએ લખેલા પ્રમાણે પણ છે. જેવા કે
વિ.ની ૧૬મી સદીમાં દિગબર તારણ સ્વામીએ લખેલ તરણ તારણ શ્રાવકાચારમાં કાશાહ સંબંધી ઉલ્લેખ. તથા દિગંબર રત્નનંદીએ તેમના ભદ્રબાહુ ચરિત્રમાં કરેલ ઉલેખ.
દિગંબરોના આ ઉલ્લેખે પણ મૂર્તિપૂજકોના તથા લોકાગચ્છના ઉલ્લેખને મળતા આવે છે.
આ ઉપરાંત લેકશાહના જ સમકાલિન કઆશાહે પણ તપાગચ્છ વિરુદ્ધ પિતાને મત ચલાવ્યું હતું. તે કહુઆ મતની પદાવલીમાં ફેંકાશાહની માન્યતાઓનો ઉલ્લેખ છે. કઠુઆ શાહ અને લોકાશાહ બને લગભગ એક જ વખતે તપાગચ્છની વિરુદ્ધ પડેલા એટલે તેઓ તે એકબીજાના વિરોધી ગણાય જ નહિ. કારણ તે બને તપાગચ્છના વિરોધી હતા. અને તેમાં પણ લોકાશાહની માન્યતા જેમ બીજાઓએ બતાવેલ છે તેમજ બતાવી છે. એટલે પછી લોકાશાહની માન્યતા સંબંધી શંકાને સ્થાન રહેતું જ નથી.
લંકાશાહે સામાયિક, પ્રતિકમણ પૌષધ, પ્રત્યાખ્યાન, દાન, પૂજા વગેરેને નિષેધ કરેલો એ માટે ઉપરના સર્વ પ્રમાણે જોતાં શંકાને સ્થાન રહેતું જ નથી. અને હાલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org