________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૯
૩૦૯ નિર્મળ થઈ જાય છે. અને નિશ્ચિત થાય છે કે
શ્રુતકેવલી ભદ્રબાહુના વૃતાંત સાથે દિગંબર સંપ્રદાયને કંઈ પણ સંબંધ નહેતા, દિગંબર લેખકેએ જે જે વાત શ્રુતકેવળી ભદ્રબાહુના નામે ચડાવી છે તે સર્વ ખરી રીતે બીજા જયોતિષી ભદ્રબાહુ સાથે સંબંધ ધરાવે છે.
દિગંબર ગ્રંથકાર શ્રુતકેવળી ભદ્રબાહુને ઉજ્જૈનમાં સ્વર્ગવાસ થયે માને છે.
દિગંબર આચાર્ય હરિફેણ સૂરિએ “બૃહત્ કથાકોષ” વિક્રમ સં. ૮૮૮માં રચેલો છે. તેમાં કથા ૧૩૧ માં લખ્યું છે કે –
अहमत्रैव तिष्ठामि, क्षीणमायुर्ममाऽधुनां ॥ ३७॥ प्राप्य भाद्रपदं देशं श्रीमदुज्जयिनी सम्भवम् ॥ ४३ ॥ समाधिमहणं प्राप्य, भद्रबाहुः दिवं ययौ ॥ ४४ ॥
એટલે કે–ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુ સ્વામી દક્ષિણમાં ગયા જ નથી પણ ઉજ્જૈન પાસેના પ્રદેશમાં અનશન લઈ સ્વર્ગવાસી બન્યા હતા.
| દિગંબર લેખક બ્ર. નેમિદરજી તેમના “આરાધના કથા કોષ”ની કથા ૬૧ માં લખે છે કે
उज्जयिन्यां सुधीर्भद्रः वटवृक्षसमीपके । क्षुपिपासादिकं जित्वा, संन्यासेन समन्वितः ॥ १६ ॥
स्वामी समाधिना मृत्वा सम्प्राप्तः स्वर्गमुत्तमम् ॥ २७ ॥ એટલે શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી ઉજજયિનીના ઉધાનમાં વડના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org