________________
હાલના સંપ્રઢાયા પ્ર. ૧૯
મૂળસંધને જ વિસ્તાર હોવાથી નદી શાખા પણ એ મૂળસંધ તથા તેના અગ્રણી આચાય` કાંડકુ ની પછી જ થયેલ હાય.
જ્યારે નદીશાખા કુકુદના સમયની પછીની છે તે તેના પ્રવક ભદ્રાહુ પણ કુંદકુંદથી અર્વાચીન જ હેાઈ શકે. એટલે બીજા ભદ્રમા વિક્રમની પાંચમી સદીની અંતની પહેલાં ન હાઇ શકે.
શ્વેતાંબર ગ્રંથકાર જે ભદ્રબાહુને વરાહમિહિરના ભાઈ લખે છે તે જ ખીજા ભદ્રબાહુ હોઈ શકે.
૩૦૭
આ સર્વ વાતા ઉપરથી એ તે ચાક્કસ કહી શકાય છે કે શ્રુતકેવળી ભદ્રબાહુના સૌ ચદ્રગુપ્તની સાથે કોઈ સંબંધ હાઈ શકતા નથી.
દુકાળ વખતે શ્રુતકેવની ભદ્રબાહુ પૂર્વ તરફ બંગાળમાં હતા
જૈન
શ્રુતકેવળી ભદ્રબાહુએ દક્ષિણ દેશ તરફ વિહાર કર્યાં હોવાનું કાઈ પ્રમાણ નથી. એથી ઊલટું, દુકાળના અંતે ભદ્રાહુ નેપાલ તરફ ગયા હોવાનું પ્રમાણ છે. (જુએ આવશ્યક ચૂર્ણી ૨૫ર. તથા સૂત્રેા ઉપલબ્ધ કે વિદ્ર ’ નામના પ્રકરણમાં પહેલી આગમ વાચનાની વિગત. )
જું શ્રુતકેવળી ભદ્રબાહુના શિષ્યા તામ્રલિપ્તિ ચને પુવનમાં ચિરકાળ રહેલા એ હકીકત પણ બતાવે છે કે શ્રુતકેવળી ભદ્રબાહુ તથા તેમને સમુદાય દુક્ષના સમયમાં પૂર્વ દેશને છે।ડીને ખીજે કયાંય
ગયા ન હતા.
શ્રુતકેવળી ભદ્રખાહુના શિષ્ય ગેાદાસથી નીકળેલ ગા સગણુની ચાર શાખાઓ હતી. એ કલ્પસૂત્રની વેરાવલીમાં અાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org