________________
હાલના સંપ્રદાયા પ્ર. ૧૯
સાતમે દિવસે ધાવમાતા ભોંયરામાં રાજપુત્રને સ્તનપાન કરાવી રહી હતી ત્યારે આગળીએ નીકળી ગયા અને સીધા રાજપુત્રના તેથી રાજપુત્ર ત્યાંજ મરણ પામ્યા,
૨૮૯
દરવાજા પાસે બેસીને અચાનક જ દરવાજાને માથા ઉપર જ પડ્યો
આથી રાજા પ્રજા સૌ દિલગીર થયા; ત્યારે વરાહમિહિરે કહ્યું કે આચાર્યનું કથન તેા ખાટુ જ પડ્યું છે. રાજપુત્રનુ મૃત્યુ બિલાડીથી નહિ પણ આંગળીઆથી થયું છે.
રાજપુત્રના મૃત્યુના સમાચાર મળતાં સૂરિજી રાજસભામઓં. આવ્યા અને રાજાને આશ્વાસન આપ્યું ત્યારે રાજાએ સૂરિજીનુ ભવિષ્યકથન ખેટુ પડયાનું કહ્યુ. સૂરિજીએ તે આગળીએ મગાવવા કહ્યુ. આગળીઓ આવતાં તેના ઉપર બિલાડીનું માં કાતરેલું બતાવ્યું.
રાજા પ્રજાને ખાત્રી થઈ ગઈ કે આચાર્ય મહારાજના કથન પ્રમાણે જ બિલાડીથી રાજપુત્રનું મૃત્યુ થયુ છે.
વરાહમિહિરને આ બનાવથી એટલે બધા ક્રોધ ચડ્યો કે તેણે જ્યોતિષના બધા ગ્રંથો બાળી નાખવાનું નકકી કર્યુ. આચાર્ય મહારાજને તેની જાણ થતાં તેએ તરત તેને ઘેર ગયા અને કહ્યું—ભાઈ. શાસ્ત્રો તે સાચાં જ છે. તારી ભૂલને માટે શાસ્ત્રને નાશ કરીશ નહિ. અને પછી કુડલી જોવામાં વરાહમિહિરે ભૂલ કરેલી તે બતાવી.
આથી વરાહમિહિરનુ અજ્ઞાન જાહેર થઈ ગયુ. તે ઘણા જ ગુસ્સે થઈ ગયા. જૈનાચાય અને જૈન સંધ ઉપર તેને ખૂબ ખૂબ દ્વેષ આવી ગયેા. તે જ વરામિહિરને આવેલી બદનામીના કારણભૂત છે એમ ગણી તે અત્યંત ક્રોધે ભરાયા. તે ક્રોધમાં અને થયેલા અપમાનના શાકમાં તે મૃત્યુ પામ્યા.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org