________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
૧૯૩
અત્રે કઈ ને શંકા થશે કે, આવી રીતે વર્તવાથી તેા લાંએ કાળ સમાધાન ભગવાન સૂત્રકાર
જીવી જ શકાય નહિ. આ શંકાનું સુયગડાંગજી સૂત્રમાં જ કરે છે કે
" जो अमिकं खेइझजीवियं
""
મુનિએ અચેલ પરિસહ, મેલ રિસહ, ડાંસ પરિસહ વગેરે પરિસહેને સહન કરે, પણ વિત વાંછે નહિ. '
જીવવાની લાલુપતા વગરના અને મરણની દરકાર વગરના ( તેમજ જીવનનાં દુ:ખેાથી કંટાળવાને પરિણામે ખીન મરણને વાંચ્યું છે તેમ મરને નહિ વાંચ્છનારા )—એવા સ્વઆનદમાં મસ્ત રહેતા ખરા સાધુ હોય છે.
<"
શ્રી ભગવતીજી સૂત્રમાં નમાવે જ્ઞવતમદં માહેત્તા નાવ સવ્વ ગુણાપરીને ” નગ્નભાવ એટલે વજ્રરહિતપણુ –દિગ ખર્પણ – આદરવાને પરિણામે દુ:ખમાત્રને પ્રક્ષીણ કરવાનું લખ્યું છે; અર્થાત્ દિગમ્બરપણાના મહાવરો પડવાથી દુઃખમાત્રની લાગણી મરી જાય છે. (One is disciplined to the extent of being proof against good and bad emotions.)
આ પ્રમાણે મૂળ મૂત્રામાં સાધુઓ માટે નગ્નવતુજ વિધાન છે પરંતુ હાલને માટે અમત્ત, હું... એ કબૂલ કરૂ છું કે હાલના નિળ સઘયણના કારણે અને દેશાચાર કારણે સાધુને વસ પહેરવાની જરૂર છે. પણ આજની પેઠે ઢગલાબંધ વસ્ર તા રાખવા ન જ જોઈએ.
Jain Education International
અને આપણી નિળતા છુપાવવાને માટે વાની છૂટ ભગવાનના નામે ચડાવી દેવી એ તા અનત સંસાર ધંધારવાનું જ કારણ બની શકે.
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org