________________
હાલના સંપ્રદાયો પ્ર. ૧૨
૧૩૯
પ્રધાન મહાત્મા જાગશેજ. અને તે મહાત્મા બધા સપ્રડાયાને તેમની ભૂલ સમજાવી તેમને શુષ ધમાં લાવશે જ. અને એ રીતે તે મહાત્મા સર્વને એકત્રિત કરી શુદ્ધ જૈન ધર્મના લાવા કરશે.
માટે આપણે અત્યારથી જ મતભેદોને બને તેટલા અને અને તેમ આછા કરતા જવું જોઈએ. અને બને તેટલા એક થવું જોઈએ. કે જેથી એ યુગ પ્રધાન મહાત્માને એકતા કરવામાં વિશેષ મહેનત પડે નહિ અને તેથી તે શુષ જૈન ધર્માના સહેલાઈથી વિશેષ ફેલાવા કરી શકે.
મારી આલાચના
અહીં મારે એક વાતની સ્પષ્ટતા કરવી જોઈ એ કે મારા આગલા એ પુસ્તકા—( ૧ ) સત્ય ધમ પ્રકાશ અને (૨) જૈન ધમ અને એકતા—તેમાં મેં મૂર્તિપૂજાના વિશષ કરેલ છે. પરંતુ તે વખતે મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા એ બે જુદી જુદી બાબતા છે તે મારા ધ્યાનમાં નહોતું. મારા વાંચન મનનના પરિણામે મને તે સત્ય લાગ્યું કે તરત મેં મૂર્તિ સૂત્ર સિદ્ધ છે તે જાહેર કર્યું હતું. એટલે મારા ઉક્ત પુસ્તકામાં મૂર્તિ પૂજાની અંતર્ગત મૂર્તિના પશુ મારાથી વિરોધ થઈ ગયા છે. તે ખાટા છે અને તેથી તેને માટે અનતા સિદ્ધ કેવળીની સાખે આ જાહેર રીતે મિચ્છામિનુ નું લઉં છું. મારૂં તે દુષ્કૃત્ય મિથ્યા ઢા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org