________________
૨
મૂળ જૈન ધર્મ અને
અનેક જાતના મંગળા થશે. વિષ્રોને નાશ થશે. પણ ફાટા લેનાર પણ ફાટા લેનાર તથા સદાકાળ રાખનારે એવા નિણૅય કરી રાખવા કે તેના ગુરુશ્રીના કે પ્રભુજીના ફાટાને (મૂર્તિને) સાવદ્ય પાપ પૂજાથી પૂજવાની ત્રણે કાળમાં પદ્ધતિ પાડવી નહિ. એમ સિદ્ધાંતિક વાકયા છે તેને સિદ્ધ કરી રાખવા.
ધ્યાનમાં અવલ અન
“ જ્ઞાનવાણીના સિદ્ધાંતે ધમ ધ્યાન તથા શુકલ ધ્યાનના ખત્રીશ ભેદ કહ્યા છે. તેમાં અવલખન ધ્યાનના ચાર ભેદ જણાય છે. તે પદસ્થ ધ્યાન, પિસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. એ ચાર પદ્મમાં ત્રણપદ્મ તે સાકારી મૂર્તિ માટે છે. તેમાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ત્રિપુટી રહેલી છે. જ્ઞેય વિના જ્ઞાન નહિ તેમ જ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટીમાં ગુરુશ્રીને અથવા તીર્થંકર ભગવાનના જે ફાટે (અથવા મૂર્તિ) તે જ્ઞેય પદાર્થ છે અને તે જ્ઞેય-ધ્યેયને ધ્યાતા આત્મા જીવ પાતે ધ્યેય રૂપ લક્ષ પામે છે, ત્યારે ધ્યાનનું સ્વરૂપ એક વૃત્તિએ થાય છે. તે વખતે પ્રતિમાનુ અવલ બન લેવા ગુરુના દ્રવ્ય ફાટ સ્થાપના સ્વરૂપે થાય છે. એ સિદ્ધાંત સાક્ષી છે. ”
પ્રતિમા આરાધનાના હેતુ
સ્થાનકવાસી મહાત્માજીએ ઉપર પ્રમાણે વ્યવહાર ધર્મમાં મૂર્તિના અવલખનની જરૂરીઆત બતાવી છે તેમ ધ્યાન માટે પણ મૂર્તિની જરૂરીઆત બતાવી છે. વળી તેઓશ્રી પ્રતિમાની આરાધનાના હેતુ જણાવતાં લખે છે કે
“ અનંત ગુણના ધૂણી અનંત શક્તિના ધણી શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિમાઓ આ લોકમાં શાંતિ સુખ માટે, હિત માટે, લાક હિત માટે અવલંબન તરીકે આશધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org