________________
મૂળ જૈન ધર્મ અને
સ્થા. મુનિની મૂતિ
વળી મારવાડના ગામ ગિરિમાં સ્થાનકવાસી સાધુ ષચ ંદ્રજીની તયા મારવાડના ગામ સાદડીમાં સ્થાનકવાસી મુનિશ્રી તારાચછની પાષાણુમય મૂર્તિ પૂજાય છે.
આગ્રામાં સ્થાનકવાસી મુનિશ્રી રત્નચંદ્રજીની પાદુકાએની પૂજા થાય છે.
બડાદ તથા અંબાલામાં સ્થાનકવાસી સાધુઓની ધા કાળથી સમાધિ છે અને તે અતિ આદરથી પૂજાય છે. ત્યાં દર સાલ મેળા ભરાય છે અને હજારો લાક એકઠા થાય છે.
ઉપર લખ્યા સ્થા. સાધુએના ફોટા તથા મૂતિ વગેરેના ચિત્ર મૂર્તિ પૂજાકા પ્રાચીન ઇતિહાસ પુસ્તકમાં વિગત સાથે છપાયેલા છે.
આ પ્રમાણે મૂતિના રૂપાંત સ્થાનકવાસીએમાં ધણા લાંખા કાળથી પ્રચલિત છે જ. અને આમ જ્યારે સ્થા, મુનિઓના ફાય, મૂર્તિ, પાદુકા વગેરેને વંદન પૂજન થાય છે ત્યારે સાધુઓથી અનંત ગુણા ગુણવાન અને પૂજ્ય તીર્થંકર ભગવાનની મૂર્તિ માટે જ વિોધ કરવા એમાં ન્યાય કે ડહાપણ કેમ ગણી શકાય ?
અને જ્યારે સ્થાનકવાસી મુનિએ ભગવાનના, પ્રાચીન કાળના મુનિઓના અને અત્યારે તેમના પેાતાના ચિત્રા કે ફોટાઓ છાપે છે તેા પછી ભગવાનની મૂર્તિ માટે જ શા માટે વાંધા હોઈ શકે તે સમજાતું નથી. સિવાય કે સપ્રદાયવાદના માહતા કે મતાગ્રહના આશ્રય લઈને ખેાટી રીતે વાંધા ઠાવવામાં આવે.
Jain Education International
૨૩૦૦ ત્રેવીશ સે। વર્ષ પહેલાં મૂર્તિની માન્યતા ચાલુ હતી તે તે। કલિંગ દેશના ( ઓરિસાના ) ખડગિરિ, ઉદયગિરિ વગેરે પહાડામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org