________________
त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं,
पापं क्षणात्मयमुपैति शरीरभाजाम् । आक्रान्त-लोकमलिनीलमशेषमाशु
सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ।। તમારા સ્તવન દ્વારા જન્મ પરંપરાથી અતિ પ્રાણીઓનાં પાપ ક્ષણભરમાં એમ જ નષ્ટ થઈ જાય છે, જેવી રીતે સમસ્ત સંસારને આક્રાંત કરનાર ભ્રમર સમાન કાળીરાત્રિનો અંધકાર સૂર્યનાં કિરણોથી છિન્ન ભિન્ન થઈ જાય છે.
૮. मत्वेति नाथ ! तव संस्तवनं मयेद
___ मारभ्यते तनुधियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु
मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः । હે નાથ ! તમારી સ્તુતિ તમામ પાપોનો નાશ કરનારી છે, એવું સમજીને હું અલ્પમતિ હોવા છતાં તમારા સ્તવનની રચના કરી રહ્યો છું. તે તમારા પ્રભાવથી સજ્જનોના ચિત્તનું હરણ કરશે, જેવી રીતે કમલિનીનાં પાંદડાં ઉપર પડેલાં પાણીનાં ટીપાં મોતીની જેમ ચમકવા લાગે છે.
आरतां तव स्तवनमरतसमरतदोषं
त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरण: कुरुते प्रभव
पद्माकरेषु जलजानि विकाशभाज्जि ॥ તમામ દોષોનો નાશ કરનાર તમારું સ્તવન તો ઠીક, તમારા વિશેની વાતચીત પણ પ્રાણીઓનાં પાપોને નષ્ટ કરે છે. સહસ્રરશ્મિ સૂર્ય તો ઠીક તેની પ્રભા જ સરોવરમાં વણખીલ્યાં કમળોને વિકસ્વર કરે છે.
કે S' Moti -
1
કપ ો
', ; , ' '
મકતાર : જતસ્તો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org