________________
ભક્તામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકનો, તેના પ્રત્યેક પદનો અહીં રોચક આસ્વાદ કરાવવામાં આવ્યો છે. આસ્વાદ કરવો અને આસ્વાદ કરાવવો એ બંને બાબતો માટે વિશેષ યોગ્યતા અનિવાર્ય છે. મહામનીષી મહાપ્રશજી એ યોગ્યતા ધરાવતા અધિકૃત સર્જક-વિવેચક-ભાવક છે. વસંતતિલકા છંદની ગય લયબદ્ધતા પણ ભાવકને મંત્રમુગ્ધ કરે તેવી છે.
ભક્તામર સ્તોત્રના આવા ઉત્કૃષ્ટ આસ્વાદગ્રંથના અનુવાદ તેમજ સંપાદનની કામગીરીનું સદ્ભાગ્ય મને મળ્યું તેનો ખૂબ આનંદ છે. આદરણીયશ્રી શુભકરણજી સુરાણાએ એ સદ્ભાગ્ય મને વાત્સલ્યપૂર્વક આપ્યું તે બદલ તેમનો દયપૂર્વક ઋણી છું.
અનેકાન” ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ્સ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન: ૭૪૭૩૨૦૭
VIII
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org