________________
૧
પ્રાસ્તાવિક
માનવીને સમાજમાં ઉન્નત મસ્તકે જીવવા માટે અનેક પ્રકારના સદ્ગુણા ડેળવવા પડે છે. સદ્ગુણ્ણા તેને જીવનદૃષ્ટિ આપે છે. જેમ શબ્દમાંથી કાવ્યનું સર્જન થાય છે, સ્વરમાંથી સ ંગીત જન્મે છે, લાકડામાંથી કલાકૃતિ સર્જાય છે, તેમ સદ્ગુણામાંથી ધંનું સર્જન થાય છે. ધર્મ એ કાઈ બહારથી ઢાકી બેસાડવાની વસ્તુ નથી, પણ એ તા મનુષ્યના અ ંતરમાં સતત વહેતુ સાનુ એક ઝરણું છે. તે માનવીને ગતિશીલ બનાવે છે. સત્યના માર્ગે લઈ જાય છે. ચારિત્ર્યવાન બનાવે છે. સાચે ધર્મ ઈશ્વર પ્રત્યે સદ્ભાવ જન્માવે છે. માનવીને પોતાની ફરજનું ભાન કરાવે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાંથી આગળ જતાં પ્રકૃતિપૂજા, દેવપૂજન, પ્રેતપૂન વગેરે ઉદ્ભવે છે. એ પછી તેમાં તત્ત્વજ્ઞાન અને કર્મ કાંડ ઉમેરાતાં દાનના મહિમા વધે છે.
સ
કહેવાય છે કે ભારતીય સ ંસ્કૃતિ ધર્મના રંગે રંગાયેલી છે. ધર્મ એ ભારતીય સંસ્કૃતિના આત્મા છે. ભારતીય સમાજમાં ધર્મ અને સ ંસ્કૃતિ એવી રીતે આતપ્રાત થયેલાં છે કે તેમને અલગ પાડવાં મુશ્કેલ છે. ઇતિહાસના પુરાવા કહે છે કે વૈકાલ પહેલાં અહીં જે પ્રશ્ન વસતી હતી તેઓને પોતાની ધર્મભાવના હતી. આર્ચીએ ભારતમાં આવી અહીં હજારા વર્ષથી વસતી પ્રજા સાથે ધર્મની ખાખતમાં એકતા સાધવાના પ્રયત્ન કર્યાં. આર્યો પછી પણ જે જે વિદેશી પ્રજાએ ભારતમાં આવી તે પણ ભારતીય સ ંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ. તેમના આચારવિચારાની અસર પણ ભારતની પ્રજા ઉપર પડી. આ ફેરફારને પરિણામે ભારતીય ધર્મનું સ્વરૂપ સદાયે બદલાતું રહ્યું છે. ભારતની એ ઉદારતા છે કે એણે કદી પણ પાતાના જ્ઞાનનાં દ્વાર બંધ કર્યાં નથી. જ્ઞાન ગમે ત્યાંથી આવતું હોય તેને સ્વીકારીને ભારતીય પ્રજાએ પોતાની જીવનદૃષ્ટિનું નિર્માણ કર્યું છે. તેમને મન ધર્મ એ કાઈ ચર્ચાના વિષય નથી પર ંતુ અનુભવના વિષય છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે ધર્મ એ કાઈ જડ પદાર્થ નથી પર ંતુ ચૈતન્યના સતત વહેતા ઝરી છે. ધ એ રિપકવ ફળ નથી પર ંતુ વિકાસ પામતું શૃક્ષ છે,
ભો. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org