SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ અલપ બહુવ દ્વાર–નપુંસક સૌથી છેડા મોક્ષે જાય છે. સ્ત્રીઓ તેનાથી સંખ્યાત ગુણી મોક્ષે જાય છે. પુરૂષે તેનાથી સંખ્યાત ગુણા મેસે જાય છે. મૂળ ૧૪-માર્ગણના ઉત્તર ભેદ દૂર છે (૧) ગતિ–૪ નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ. ( ૨ ) ઈન્દ્રિય–પ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેનિદ્રય. (૩) કાય-૬ પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ, ત્રસકાય (૪) ગ–૩ મને વેગ, વચન ગ, કાય ગ. (૫) વેદ–૩ પુરૂષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. (૬) કપાય-૪ ક્રોધ, માન, માયા, લેભ. ( ૭ ) જ્ઞાન-૫ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાન, અજ્ઞાન–૩ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ( ૮) સંયમ–૭ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિ (૯) દશન–૪ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. (૧૦) લેશ્યા-૬ કૃષ્ણ, નીલ, કાતિ, તેજે, પદ્મ, શુકલ. (૧૧) ભવ્ય-૨ ભવ્ય, અભવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy