________________
૧૮
नव तत्त्व નવ તત્ત્વ
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ.
જીવ અને અજીવ એ તત્ત્વ (ય) જાણવા જેગ્ય છે. પુણ્ય–નિશ્ચયથી સાધુને છેડવા ગ્ય છે.
ગૃહસ્થને વ્યવહારથી આદરવા યોગ્ય છે. પાપ, આશ્રવ, બંધ– હેય) છેડવા ગ્ય છે. સંવર, નિજ, મેક્ષ (ઉપાદેય) આદરવા ગ્ય છે, જીવ તત્વનાં પ૬૩ ભેદ જીવ વિચારમાં બતાવ્યા છે.
અહિં, ચૌદ ભેદ ગણાવ્યા છે. ૧૪ જીવ તત્વના ૧૪ ભેદે ૪ એકેન્દ્રિયના ભેદ સૂક્ષમ બાદર, પર્યાપ્ત
અપર્યાપ્ત ૬ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય (વિગલેન્દ્રિય)નાં
પર્યાપ્તા–અપર્યાપ્તા મલી ૬ ભેદે. ૪ પંચેન્દ્રિયના – ગર્ભજ – સમુચ્છિમ, પર્યાપ્તા – – અપર્યાપ્ત મલી કુલ ૪ ભેદે થાય છે.
(ઉત્તરભેદ-પ૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org