SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) છ ભક્ષ્ય વિગઈના ર૧ ભેદ (૧) દૂધ – ૫ ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટીનું. (૨) દહિં – ૪ ગાય, ભેંસ, બકરી, ઘેટીનું. (૩) ઘી – ૪ , , , , (૪) તેલ – ૪ તલ, સરસવ, કુસુલ્મી, અળસીનું. (૫) ગેળ – ૨ પિંડ ગોળ, દ્રવ ગેળ. (૬) પકવાન– ૨ તેલમાં તળેલું, ઘીમાં તળેલું. ચાર અભક્ષ્ય વિગઇના ૧૨ ભેદ (૧) મધ–કુતિયાનું, માખીનું, ભમરીનું – ૩ (૨) મદિરાકાષ્ટ (વનસ્પતિની) પિષ્ટ લેટની)– ૨ (૩) માંજલચર, સ્થલચર, બેચરનું– ૩ (૪) માખણ–ઘીની જેમ (છાસથી જુદું પાડેલ)- ૪ આ ચાર વિગઈ વિકાર ઉપજાવનારી હેવાથી મહા વિગઈ કહેવાય છે. એમાં ઘણું સ્થાવર અને ત્રસ જંતુઓ ઉત્પન્ન થાય છે જેથી અભક્ષ્ય કહેવાય છે. આમાસુ ય પક્કાસુ ય, વિપશ્ચમાણાસુ મંસ પેસીસ ! સમયે ચિય ઉવવાઓ, ભણિઓ ય નિગય જીવાણું ના અર્થ-કાચા માસમાં. રાંધેલા માંસમાં, રંધાતા માંસમાં એ ત્રણ અવસ્થામાં અનંત નિગદ જીવની નિરંતર ઉત્પત્તિ કહેલ છે. તે સિવાય બેઈનિદ્રય આદિ અસંખ્ય ત્રસ જીવેની ઉત્પત્તિ હોય છે. વળી જીવથી જુદું પડ્યા બાદ તુર્ત જ જીત્પત્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy