SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ચાપના –જવણિજે ચ ભે” એ ૩ પદ વડે ગુરૂની શરીરની સમાધિ સુખરૂપતા પૂછી છે. (૬) અપરાધ ક્ષમાપના–ખામેમિ ખમાસમણ દેવસિ વઈક્રમ એ જ પદ વડે તે દિવસે થયેલા અપરાધને જમાવે છે. ( ૨૦ ) ગુરૂના ઉત્તરરૂપ ૬ વચને (૧) દેણુ-શિષ્ય વંદન કરવાની ઈચ્છા જણવે ત્યારે વંદન કરાવવું હોય તે ગુરૂ “દેણુ કહેતે ૧લું વચન. (૨) અણુજાણુમિ - શિષ્ય અવગ્રહમાં પ્રવેશની આજ્ઞા માગે ત્યારે ગુરૂ રજા આપે ત્યારે “અણુજાણમિ” કહે તે ૨જુ વચન. (૩) તહત્તિ-શિષ્ય સુખશાતા પૂછે ત્યારે “તહત્તિ” એ. * ૩ જુ વચન. (૪) ભપિ વટ્ટએ—આપની સંયમ યાત્રા સુખપૂર્વક વર્તે છે? એમ પૂછે ત્યારે ગુરૂ “તુલંપિ વએ” કહે એ ૪થું વચન. (૫) એવ- શિષ્ય દેહની સમાધિ પૂછે તે ગુરૂ “એવ” કહે. (૬) અહમવિ ખામેમિ તુમ–શિષ્ય અપરાધ ખમાવે ત્યારે ગુરૂ “અહમવિ ખામેમિ તુમ કહે એ ૬થું વચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy