SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ [ દશ લઘુ હૃદ– દ્રહ = સરેવર) નિષધ, દેવકર, સુરપ્રભ, સુલસ અને વિદ્યુતપ્રભ આ પાંચ દેવકુરૂમાં છે, એને ભેદીને સીતાદા નદી વહે છે. નીલવંત, ઉત્તરકુર, ચન્દ્ર ઐરાવત, માલ્યવંત આ પાંચ ઉત્તરકુરૂમાં છે. એને ભેદીને સીતા નદી વહે છે. ૧૦ નદીઓ–ભરતક્ષેત્રમાં-ગંગા અને સિધુ ૨ નદીઓ, પદ્મદ્રહમાંથી નીકળી ૧૪-૧૪ હજાર નદીઓ સાથે સમુદ્રને મળે છે. ઐરાવત ક્ષેત્રમાં–રતા–રાવતી ૨ નદીઓ પુંડરીક દ્રહમાંથી નીકળી ૧૪-૧૪ હજાર નદીઓ સાથે સમુદ્રને મળે છે. હિમવંત ક્ષેત્રમાં–રેહિતા–હિતાંશા - ૨ નદીઓ ૨૮ હજાર નદીઓના પરિવાર સાથે સમુદ્રને મળે છે. હિરણ્યવંત ક્ષેત્રમાં – સુવર્ણકુલા – રૂકુલા ૨ નદીએ ૨૮ હજાર નદીઓનાં પરિવાર સાથે સમુદ્રને મળે છે. હરિવર્ષ ક્ષેત્રમાં–હરિસલિલા-હરિકાંતા ૨ નદીઓ ૫૬-૫૬ હજાર નદીઓ સાથે સમુદ્રમાં મળે છે. રમક ક્ષેત્રમાં–નરકાંતા–નારીકાંતા ૨ નદીઓ પ૬-૫૬ હજાર નદીઓ સાથે સમદ્રમાં મળે છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy