SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ श्री जम्बूद्वीप संग्रहणी या लघु संग्रहणी જીવવિચાર-નવતત્વ-દંડકના અભ્યાસ પછી પુનજેમ, આત્માનું નિત્યપણું અને મેક્ષ જેવાં શાશ્વત પદાર્થોની સાચી પ્રતીતિ થાય છે. પછી જીવ સ્વ-સ્વકર્માનુસાર જુદા જુદા સ્વરૂપે ક્યા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતું હશે? એના વિચારમાં કાલેક અખિલ વિશ્વના જ્ઞાનની જરૂર છે. હાલનું સાયન્સ હજી શોધાય છે, તે શોધે અપૂર્ણ છે. અને તેઓના નકકી કરેલા ઘણું સિદ્ધાંતે પણ પાછળથી તદ્દન બદલાઈ ગયા છે. આજે પણ વિજ્ઞાનની જે વાત કે શેધ માટે કરોડો રૂપીઆ ખર્ચાય છે, તે જ વાત જૈન ધર્મના સિદ્ધાંતના એક જ પદ કે ગાથામાં અનંતકાલથી બતાવી દીધી હોય છે. પ્રભુ મહાવીરે કેવલજ્ઞાનથી જાણેલા પદાર્થો જગતના છના કેવળ ઉપકાર માટે જ કહ્યા છે, કેમકે પ્રભુ પિતે સ્વાર્થ કે રાગદ્વેષથી રહિત હતા. તેથી એમના વચનમાં જરા પણ શંકા લાવવાનો અવકાશ નથી. વળી પદાર્થોને આટલો વિસ્તાર, ચક્કસ સંખ્યા, અને વિસ્તૃત સ્વરૂપ અસર્વજ્ઞ કહી શકે નહિ. આપણે જે સ્થાને રહીએ છીએ તે તિછલોક છે, નીચે સાત નારકે અધોલોકમાં છે, ઉપર સિદ્ધ શિલા સુધી સાત રાજલક એ ઉર્વિલોક છે, તિસ્થલેકમાં મધ્યબિદુમાં રહેલ જંબુદ્વીપનું સંક્ષેપમાં સ્વરૂપ સમજાવવા શ્રી હરિભસૂરિ મહારાજે જમ્બુદ્વીપ સંગ્રહણી પ્રકરણ રચ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy