________________
જન્મ : તા. ૧૭-૫-૧૮૫૦ સ્વર્ગવાસ : તા. ૪-૩-૧૯૨૮
જેઓએ સંવત ૧૯૬૦ મુંબઈ વાલકેશ્વર ઉપર તીર્થધામ સમું ભવ્ય જિનાલય બંધાવીને નીચેના પ્રથમ ભાગે તીર્થાધિપતિ આદીશ્વર ભગવંતને મૂળ નાયકજી તરીકે અને પ્રથમ મજલે શ્રી પાર્શ્વનાથ વગેરેને બિરાજમાન ક્ય.
આજે હજારો જૈનજૈનેતરો પ્રતિદિન
દર્શન-પૂજનનો લાભ લઈ રહ્યા છે. શેઠ શ્રી બાબુ અમીચંદજી પનાલાલજી
સંવત ૧૯૨૨ શ્રાવણ સુદ ૫
સ્વર્ગવાસ : સંવત ૧૯૬૭ શ્રાવણ સુદ ૯
જેમની ખાસ પ્રેરણાથી વાલકેશ્વરનું જિનમંદિર
બંધાયું.
શેઠ શ્રી બાબુ અમીચંદજી પનાલાલજીનાં
| ધર્મપત્ની ધર્મશ્રદ્ધાળુ શેઠાણી શ્રી કુંવરબાઈ અમીચંદજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org