________________
આવશ્યક ક્રિયાનાં સૂત્ર
પ૩૩ . પાછો આવે નહીં ૧૪ સૂતાં સંથારિયા ઉત્તરપટ્ટો ટાલી અધિક ઉપગરણ વાવ ૧૫ દેશતઃ નાન કીધું, મુખે ભીને હાથ લગાડે, ૧૬ સર્વતઃ “નાનતણી વાંછા કીધી ૧૭ શરીરતણે મેલ ફેડ્યો, કેશ રેમ નખ સમાય, અનેરી કાંઈ રાઢાવિભૂષા કીધી ૧૮ અકલ્પનીયપિંડાદિ વિષઈઓ અને જે કોઈ અતિમા
આવસ્મય ૧ સક્ઝાએ ૨ પડિલેહણ ૩ ઝાણુ ૪ ભિખ ૫ અભત્તછું ૬ આગમણે નિગમણે ૭ ઠાણે ૮ નિસી અણે ૯ તઅદ્દે ૧૦ ૧
આવશ્યક-ઉભયકાલ વ્યાક્ષિતચિત્તપણે પડિકમણે કીધે, પડિક્કમણમાંહિં ઊંઘ આવી, બેઠાં પડિક્કમણું કીધું ૧ દિવસ પ્રત્યે ચાર વાર સક્ઝાય સાત વાર ચૈત્યવંદન ન કીધાં. ૨ પતિલેહણ આઘીપાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી ૩ આર્તધ્યાન રૌદ્રધ્યાન થાયાં, ધર્મધ્યાન શુકલધ્યાન થાય નહીં ૪ ગોચરી ગયા બેંતાલીશ દેષ ઉપજતા ચિંતવ્યા નહીં, પાંચ દોષ માંડલી તણ ટાલ્યા નહીં ૫ છતી શકિતએ પર્વતિથિએ ઉપવાસાદિક ત૫ કીધે નહિ ૬ દેહરા ઉપાસરા માંહિ પેસતાં નિસહી, નીસરતાં આવસહી કહેવી વિસારી ઈચ્છામિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહી, ગુરુત વચન તહત્તિ કરી પડિવળે નહિ, અપરાધ આવ્યે મિચ્છામિ દુક્કડં ઢીધા નહિં, ૭ સ્થાનકે રહેતાં હયિકાય બાયકાય કીડીતણું નગરાં શક્યાં નહીં ૮ એ મુહપતિ એલપટ્ટો સંઘચ્યા, સ્ત્રી-તિર્યંચ તણું સંઘટ્ટ અનંતર પરંપરા હુવા ૯ વડા પ્રતે પસા કરી લહુડાં પ્રતે ઇચ્છાકાર ઈત્યાદિક વિનય સાચ નહિ ૧૦ સાધુ સામાચારી વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષદિવસમાંહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org