SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ : આવશ્યક મુક્તાવલી : બાવીશમે ખt દિય ૪ કુહિંતર ૫ પુછવકીલિએ ૬ પણિએ ૭; અઈમાયાહાર ૮ વિસણય ૯ નવ બંદરગુત્તીઓ. ૧ એ નવતાડ સુધી પાલી નહીં, સુહણે સ્વમાંતરે દષ્ટિવિયસ હુઓ ૪ પાંચમે મહાબતે ધર્મોપકરણને વિષે ઈરછા મૂરછી ગૃદ્ધિ આસક્તિ ધરી, અધિક ઉપગરણ વાવ, પર્વ તિથિએ પડિલેહ વિસાયે ૫ છદ્દે રાત્રિભે જનવિરમણવ્રતે અસૂર ભાત પાણી કીધે, છાદુગાર આ, પાને પાત્ર બધે તકાદિને છ લાગે, ખરડ્યો રહ્યો, લેપતેલઔષધાદિક તણે સંનિધિ રહ્યો, અતિમાત્રાએ આહાર લીધે ૬, એ છએ વ્રત વિષઈઓ અને જે કંઈ અ. કાયષકે ગામ તણે પઇસારે નસારે પગ પડિલેહવા વિસાય, માટી મીઠું ખડી ધાવડી અરણે ટે પાષાણતણ ચાવલી ઉપર પગ આવ્યો ૭ અકાય વાધારિ ફેસણુ હુવા, હરવા ગયા ઊલખે હા, લેટે ઢે, કાચા પાણીતણું છાંટા લાગ્યા ૮ તેઉકાય વીજદીવા તણું ઉજેહી હુઈ ૯ વાઉકાય ઉઘાડે મુખે બોલ્યા, મહાવાય વાજતાં કપડાકાંબલી તણું છેડા સાચવ્યા નહીં, કુંક દીધી ૧૦ વનસ્પતિકાય નીલ ફૂલ સેવાલ થડ ફલ કુલ વૃક્ષ શાખા પ્રશાખાતણું સંઘટ્ટ પરંપર નિરંતર હુવા ૧૧ ત્રસકાય એઇદ્રી તઈદ્રી ચઉરિદ્રી પંચેંદ્રી કાગ બગ ઉડાવ્યા, ઢેર ત્રાસવ્યાં, બાલક બીહેવરાવ્યાં ૧૨, ષષ્કાય વિષઈઓ અને જે કઈ અતિચાર અકલ્પનીય સિજજા વસ્ત્ર પાત્ર પિંડ પરિભેગ, સિજજાતરતણે પિંડ પરિભેગ, ઉપયોગ કીધા પાખે વિહર્યો, ધાત્રીદેવ ત્રસબીજસંસક્ત પૂર્વકમે પશ્ચાત્કર્મો ઉદ્દગમ ઉત્પાદના દેવ ચિંતવ્યા નહીં ૧૩ ગૃહસ્થત ભાજન ભાં, ફેડ્યો, વલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy