SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ , પરમા એ વિના સુતઆકદહe આવશ્યક ક્રિયાનાં સૂત્ર : પ૨૯: મે સવસુ, વેરે મઝું ન કેણઈ. ૧ એવમહું આલેઈઅ, નિદિના ગરહિએ દુગંછિએ સમ્મ; તિવિહેણ પડિક્કો, વંદામિ જિણે ચઉવસં. રાત્રિક અતિચાર સંથારા ઉવણકી પરિયડ્ડણકી આઉંટણકી પસારણકી છપ્પઈય સંઘઠ્ઠણકી અચકખું વિષય હુઓ સંથારે ઉત્તરપટ્ટો ટાલી અધિકું ઉપગરણ વાપર્યું. માતરીયું અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂછ ભૂમિકાએ પરઠવ્યું પરડવતાં અણજાણહ જસુગહે કીધે નહીં, પરકવ્યા પૂઠે ત્રણ વાર વોસિરે સિરે ન કીધે, સંથારાપરસિ ભણાવ્યા વિના સુતા, કુરવપ્ન દુઃસ્વમ લાધું, સુપનાંતરમાંહિ શીયળતણી વિરાધના હુઈ આહટ્ટ હટ્ટ ચિંતવ્યું સંકલ્પવિકલપ કીધે, અને જે કઈ રાત્રિ સંબંધી અતિચાર લાગ્યું હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પાક્ષિક અતિચાર આ નાણુંમિ દંસણુંમિ અ, ચરણુંમિ તવંમિ તહ ય વિરિયંમિ આયર આયારો ઈય એ પંચહા ભણિએ છે ૧ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તમાચાર વીચાર એ પંચવિધ આચારમાંહિ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતા અજાણતાં હુઓ હેય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં છે ૧ ૧ ચોમાસી-સંવછરીમાં તે પ્રમાણે બોલવું. ૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy