SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ :૪૫૪ આવશ્યક મુક્તાવલી : વિશમે ખંડ માસમણ દઈ ઈરછાકારેણ સંદિસહ ભગવન ! ચૈત્યવંદન કરું? ઈરછ કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચત્યવંદન કરવું. પ્રથમ ચૈત્યવંદન. નગરગજપુરપુરંદરપુર-ભયા અતિજિત્વર, ગજવાજિરથવારકેટિકલિત ઇંદિરાભતમંદિર, નરનાથબત્રીશસસસેવિતચરણપંકજ સુખકર, સુરઅસુરવ્યંતરનાથપૂજિત, નમો શ્રી અરજિનવરં૦ ૧ અપ્સરાસમરૂપ અદ્ભૂત-કલાયોવનગુણભરી, એક લાખ બાણુ સહસ ઉપર, સેહિએ અંતેઉરી, ચોરાશી લખ ગજ વાજ સ્પંદન, કેટિ છનુ ભટવર. સુર અ. ૨ સગ પર્ણિદી સગ એનિંદી, ચઉદ રત્નશું શોભિત, નવનિધાનાધિપતિ નાકી, ભક્તિભાવભૂતનાં કટિ છ— ગ્રામનાયક, સકલશત્રુવિજિત્વ. સુર અ૦ ૩ સહસ અ-ત્તર સુલંછન-લક્ષિત કનકચ્છવિં; ચિન્હનંદાવર્તશેભિત, સ્વપ્રભાનિજિતરવિં; ચકી સપ્તમ ભુકતભેગી, અષ્ટાદશમે જિનવર. સુર અ૦ ૪ કાંતિકામરબંધિત જિન, ત્યકતરાજ્યમાભરં; મૃગશિર એકાદશી શુકલપક્ષે, ગ્રહિતસંયમસુખકરં, અરનાથ પ્રભુપદ પદ્મ સેવન, શુદ્ધ સુખાક૨. સુર અ૦ ૫ પછી જ કિંચિત્ર નમુત્યુનું અને જયવીયરાય અર્ધ કહી પછી ખમાસમણ દઈને બીજું ચૈત્યવંદન કરવું, તે આ પ્રમાણે– દ્વિતીય ચૈત્યવંદન. રાય સુદર્શન કુલ નભે, નૂતન દિનમણું રૂ૫; દેવી માતા જનમિ, નમે સુરાસુર ભૂપ. ૧ કુમાર રાજ્ય ચકપણે, ભગવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy