SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ; ૩૮ ૪ આવશ્યક મુક્તાવલી : સત્તરમે રંક તણ પેરે રવો , નિરધણી નિરધાર; શ્રી સીમંધર સાહિબા, તુમ બિન ઈશુ સંસાર. ૫ તું છે મારે સાહિબ, હું છું તારો દાસ; ગુણ અવગુણ સહુ ઉવેખીને, કરુણા કરજો ખાસ. ૬ શ્રી સીમંધર સાહિબા, અરજ કરું કરડ; જબ લગી શશી સુરજ વસે, વંદના મારી હોય. ૭ શ્રી સીમંધર મહાવિદેહમાં, બેઠા કરે વખાણ; વંદના મારી ત્યાં જઈ, કહેજે ચંદા ભાણ. ૮ પ્રદક્ષિણ દેતાં બોલવાના દુહા કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહિં પાર; તે ભ્રમણ નીવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ દુર પલાય; દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ મરણાદિ સવી ભય ટલે, સીઝે જે વાંછિત કાજ; રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરે જિનરાજ. ૩ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જ છવડા, ન લહે તત્ત્વ સંકેત. ૪ ચય તે સંચય કર્મને, રિકત કરે વળી જેહ; ચારિત્ર નામ નિયુંકતે કહ્યું, વંદે તે ગુણગેહ. ૫ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ નીરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. ૬ માંગલિક દુહા અરિહંત નમે નમે સિદ્ધ નમે, નમે આચારજ ઉવજઝાય નમે; નમે સર્વ સાધુ નિરંજન, કેવલિમણુત જિનધર્મ નમે. ૧ બાર દેવ કે નવ રૈવેયકે પાંચ અનુત્તર ચિત્ય નમે; વહાલા પાંચ અનુત્તર ચિત્ય નમે. ભુવનપતિ વ્યંતર જ્યોતિષીમાં શાશ્વતાશાશ્વતા ચિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy