________________
તપની વિધિ
: ૩૭૩ : ચૈત્યવંદન શાસનનાયક સુખ કરણ, વહમાન જિનભાણ અહનિશ એહની શિર વહુ, આણુ ગુણમણિ ખાણું. ૧ તે જિનવરથી પામીયા, ત્રિપદી શ્રી ગણધાર; આગમ રચના બહુવિધિ, અર્થ વિચાર અપાર. ૨ તે શ્રી મુતમાં ભાખિયાએ, તપ બહુવિધિ સુખકાર; શ્રી જિન આગમ પામીને, સાધે મુનિ શિવસાર. ૩ સિદ્ધાંતવાણું સુણવા રસિક, શ્રાવક સમકિતધાર; ઇષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષયનિધિ તપ સાર. ૪ તપ તે સૂત્રમાં અતિ ઘણું, સાધે મુનિવર ; અક્ષયનિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ. ૫ તે માટે ભવી તપ કરે એ, સર્વ ઋદ્ધિ મળે સાર; વિધિશું એહ આરાધતાં, પામીજે ભવપાર. ૬ શ્રી જિનવર પૂજા કરો, વિકશુદ્ધ ત્રિકાલ, તેમ વળી શ્રુતજ્ઞાનની, ભક્તિ થઈ ઊજમાળ. ૭ પડિકમણું બે ટંકના, બ્રહ્મચર્યને ધરીએ, જ્ઞાનીની સેવા કરી, સહેજે ભવજળ તરીએ. ૮ ચિત્યવંદન શુભ ભાવથીએ, સ્તવન થઈ નમસ્કાર; મૃતદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર. ૯
પછી જે કિંચિ કહીને, નમુથુનું કહેવું. પછી બે જાવંતિ કહી, નમકહત કહી નીચે પ્રમાણે સ્તવન કહેવું.
( લાવો લાવેને રાજ કેંઘામૂલા મોતી –એ દેશી) ત૫ વર કીજે રે, અક્ષયનિધિ અભિધાને; સુખભર લીજે રે, દિનવિન ચઢતે વાને (એ આંકણું) ૫ર્વપજૂસણ પર્વ શિરોમણી, જે શ્રી પર્વ કહાય; માસ પાસ છઠ્ઠ દસમ દુવાલસ, તપ પણ એ દિન થાય. તપવર૦ ૧ પણ અક્ષર્યાનિધિ પરંપજુસણ, કેરે કહે જિનભાણ; શ્રાવણ વદ ચોથે પ્રારંભ, સંવછરી પરિમાણુ. તપવર૦ ૨ એ તપ કરતાં સર્વ
દ્ધિ વરે, પગપગ પ્રગટે નિધાન; અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પ્રધાન તપવર૦ ૩ પરમસરથી કમ બંધાણું, તેણે પામી દુઃખ જાળ; એ તપ કરતાં તે પૂરવનું, કર્મ થયું વિસરાળ. તપવર૦ ૪ જ્ઞાનપૂજા શ્રત દેવી કાઉસગ્ગ, રવસ્તિક અતિ સોહાવેઃ સેવન કુંભ જડિત નિજ શક્તિ, સંપૂરણ ક્રમે થા. તપવર૦ ૫ જઘન્ય મધ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org