________________
શ્રી વિવિધ તપની વિધિ ઉપવાસ, એમ ચઢતાં ચઢતાં છેવટ ૧૦૦ આયંબીલ ઉપર ઉપવાસ કરો. ત્યારે આ ઓળી પૂરી થાય. એ પ્રમાણે કરતાં ૫૦૫૦ આયંબીલ અને ૧૦૦ ઉપવાસ થાય. એટલે ૧૪ વર્ષ, ૩ માસ અને ૨૦ દિવસે આ તપ સંપૂર્ણ થાય.
જે અતિ એ પદથી કરનારાએ બાર બાર સા. ખ૦ ક. કરવા. ફ્રી નમો સિદ્ધાળ એ પદથી કરનારાએ આઠ આઠ અને ૩% ફ્રી નો તવા થી કરનારાએ બાર બાર સા. અ. કાઉં. આદિ કરવા. જે પદથી ઓળી આરાધતો હોય તે પદની ૨૦ નવકારવાલી ગણવી. તથા તે દુહા બેલી ખમા દેવા.
શ્રી અરિહંત પદને દુહો પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાએ, નમે નમે જિનભાણું. ૧
શ્રી સિદ્ધપદને દહે. ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કર્મમળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ. ૨
શ્રી કષપદનો દુહે. કમ ખપાવે ચીકણું, ભાવ તપ મંગળ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણું. ૩
૯ વીશસ્થાનક તપની વિધિ. શુભ મુહૂર્ત ગુરુ સમીપે આ તપ વિધિપૂર્વક શરૂ કરે. એક ઓળી બે માસથી છ માસ સુધીમાં પૂર્ણ કરવી. કદાચ છ માસની અંદર એક એાળી પૂર્ણ ન થાય, તે ચાલતી ઓળીને ફરીથી આરંભ કરવો પડે. એક ઓળીમાં વિશ પદ છે. તેમાં વિશે દિવસોમાં વીશ પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org