________________
આવશ્યક મુક્તાવલી : દ્વિતીય ખડ શ્રી સીમંધર જિનવરા એ, પૂર વાંછિત કે કાંત્રિવિજય ગુરુ પ્રમુમતાં, ભકિત બે કર જોડ. ૫
૧૪ શ્રી પંચતીર્થનું ચૈત્યવંદન. સિદ્ધાચળ ગિરનારગિરિ, અબુદ અતિ ઉત્તમ સમેતશિખર જિન વિશના, મોક્ષકલ્યાણક ચંગ. ૧ કેટિશિલા અષ્ટાપદે, મેરૂ રુચક સમીપે શાશ્વત જિનવર ગૃહ ઘણા, શ્રી નંદીશ્વર દ્વીપ. ૨ દેવલોક ઐક છે, ભવનપતિ વર ભવન, જિનવર બિંબ અનેક છે, પૂજું તે સર્વ સુમન. ૩ વિહરમાન જિનવર ભલા, અતીત અનાગત અદ્ધા; નામ સ્થાપના દ્રવ્ય ભાવ, ચાર નિક્ષેપા લદ્ધા. ૪ સહજાનંદી સુખકર એ, પરમ દયાળ પ્રધાન પુન્ય મહદયે પૂજતાં, લહીએ પરમ કલ્યાણ. ૫
૧૫ શ્રી પરમાત્મા ચૈત્યવંદન. જગન્નાથને તે નમું હાથ જોડી.
કરું વિનતિ ભકિત શું માન મેડી; કૃપાનાથ સંસાર કુમાર તારે,
લો પુન્યથી આજ દેદાર તા. ૧ મળે સેહિલા રાજ્ય દેવાદિ ભેગે,
પરમ દેહિલે એક તુજ ભકિત જેગે ઘણુ કાલથી તું લક્ષ્ય સ્વામી મીઠે,
પ્રભુ પારગામી સહુ દુખ ની ઠે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org