________________
ચૈત્યવાદને
ત્રીશ વરસ સંસારમાં, સાડા બાર પર્યાય; સંજમ ને કેવળતણે, સાડી ઓગણત્રીશ થાય. ૩ આવ્યા અપાપા નયર, કર્યું અંતિમ માસ; સોલ પર દઈ દેશના તાર્યા નૃપવર ખાસ. ૪ શુભાશુભ વિપાકના, પચપણ પચપણ જાણ; મારુદેવ અધ્યયનતણું, ધ્યાને શિવ પ્રયાણ. ૫ અમાવાસ્યા ભલી કાર્તિકી, દેવાનંદા રાત, ચાર ઘડી બાકી રહી, મેળવ્યું અનંત શાત. ૬ ભવ દીપક ગ જગથકી, દ્રવ્ય દીપક કરીએ; નવમલી નવલછકી, નૃપતિ મન ધરીએ. ૭ દીપક જ્યોત પ્રગટાવતાં, થયું દિવાળી પર્વ તે દિન વીર ધ્યાન કરી, લબ્ધિ વરે શિવશર્મ. ૮
. ૧૩ સીમંધરસ્વામીનું ચૈત્યવંદન.
સીમંધર જિન વિચરતા, સેહે વિજય મેજાર; સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. ૧ નવતરવની દીએ દેશના, સાંભળી સુરનર કેડ; ષ દ્રવ્યાદિક વર્ણવે, લે સમકિત કર જોડ. ૨ ઈહાં થકી જિન વેગળા, સહસ તેત્રીસ શત એક સત્તાવન જન વળી, સત્તર કળા સુવિશેષ. ૩ દ્રવ્યથકી જિન વેગળા, ભાવથી હૃદય મજાર; ત્રિડું કાળે વન્દન કરું, શ્વાસમાંહે સે વાર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org