________________
* ૩૪૮ :
આવશ્યક મુક્તાવલી : તેરમો અંક જીરે બુસસે ગાડલે હેય, ખુસરે કેમ પુખીએ રે, છરે ઝુસરે ધાન ઘણું નીપજે રે, જીરે મંગળ રૂપી તે હોય,
ઝુસરે પ્રભુ પંખીએ રે. ૧૩ જીરે બીજું તે મુસળું આદરું ૨, જીરે મુસળું ઉખળે હેય, મુસળે કેમ પુખીએ ૨, જીરે મુશળે તદુલ નીપજે રે, છેર મંગળ રૂપ તે હેય, મુસળે પ્રભુ પંખીએ રે. ૧૪ જીરે ત્રીજે તે ર આદરે રે, રે રવૈયેથી ઘત ઘણું નીપજે રે, છરે મંગળ રૂપી તે હેય, રવયે પ્રભુ પંખીએ રે. ૧૫ જીરે થે ત્રાક તે આદર્યો રે, છરે ત્રાક તે રંટીએ હોય. વાકે કેમ પંખીએ રે, છરે ત્રાકથી સુતર નીપજે રે, જીરે મંગળરૂપી તે હેય, ગાકે પ્રભુ પંખીએ રે. ૧૬ જીરે પાંચમે સરાઈઓ આદર્યો છે, જે સરાઈઓ તે હુંડીને હેય, સરાઈઓ કેમ પંખીએ રે, રે સરાઈઆથી વસ્તુ સવે નીપજે રે, જીરે મંગળ રૂપી તે હેય, સરાઈએ પ્રભુ પંખીએ . ૧૭ જીરે ઈડી પિંડી શિવજીને હોય, ઈડીએ કેમ ખુંખીએ રે જીરે ઈડી પિંડી ક્ષેત્રની રક્ષા કરે રે, જીરે મંગળરૂપી તે હોય,
ઇડી પિંડીથી પ્રભુ પંખીયારે. ૧૮ જીરે પાંચ એ મંગળ પરવરાએ, જીરે આદરે એ સઘળા લેક, પ્રભુને અમે પુખીઆરે, છરે તે કારણ અમે સવી કર્યો રે, જીરે શું જાણે દેવતા લેક, પ્રભુને અમે પંખીઆ ૨. ૧૯ છરે સાંભળી ઈદ્ર નૃપ હરખીઆરે, જીરે હરખે તે સકલ પરિવાર, પ્રભુને અમે પંખી રે, રે ભૂષણ તંબોળ છાંટણાં રે, જીરે વહુને ભૂષણ દીએ સાર, પ્રભુને અમે પંખી રે. ૨૦ જીરે ઘાટડી કઠે આરોપીને રે, જીરે ખામીઓ પ્રભુને ઉત્સાહ, પ્રભુને અમે પંખી રે, રે માત્રિકા ગેત્રિકા થાપીએ રે, જીરે લાવી આ રંગભર તેહ, પ્રભુને અમે પંખીઆ રે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org