SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તવમૂલ બાર વ્રતનું સ્વરૂપ * ર૭૭ : - ૧૨ અતિથિવિભાગ. મુખ્ય રીતિએ આઠ પહો (અહેરાત્રિ ચઉવિહાર ઉપવાસ સહિત) પૌષધ કરી પારણે એકાસણું કરી મુનિરાજને વહેરાવી જેટલી ચીજ વહેરી જાય તેટલી જ પિતે વાપરવી. આ વ્રતને અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. આ વ્રત વર્ષમાં જેટલી વાર કરવા ભાવના હોય તેટલી સંખ્યા ધારી શકાય છે. કદાચ મુનિરાજને જોગ ન મળે તો સાધર્મીભાઈને જમાડીને પણ આ વ્રતનું પાલન કરવું. આ વ્રતના પાંચ અતિચાર. ૧ સચિત્તનિક્ષેપ–સચિત્ત (જીવવાલી) વરતુ અચિત વસ્તુમાં નાંખીને વહેરાવવી. ૨ સચિત્તપિધાન–સચિત વસ્તુવડે ઢાંકેલી અચિત્ત વસ્તુ આપવી. ૩ અયવ્યપદેશ–પિતાની વસ્તુ બીજાની છે અને બીજાની વસ્તુ પિતાની છે એમ કહીને આપવું. ૪ સમસરદાન– ક્રોધ–ષ્ય અને અભિમાનથી દાન આપે. ૫ કાલાતિક્રમ—ગોચરીને કાળ વીતી ગયા પછી મુનિને આમંત્રણ કરવા જય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy