________________
વિધિવિધાને
: ૨૩૫ પિરિસિ, સુરે ઉગએ પરિમુઠ્ઠ. અવઠ્ઠ મુદ્ધિસહિએ પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિય, સહિઅં, તીરિ, કિદિએ, આરાહિઅં, જં ચ ન આરાહિ તસ મિચ્છામિ દુકકડ. એમ કહી મુઠી વાળી એક નવકાર ગણુ.
૨૩ એકાસણુઆદિ પારવાનું પચ્ચખાણ. ઉગએ સૂરે નમુક્કર સહિએ પરિસિં સાઢપેરિસં, સુરે ઉગએ પરિમુદ્ર અવ મુટ્ટિસહિયં પચ્ચખાણ કર્યું ચઉરિવહાર અબિલ, નિવી, એકાસણું પચ્ચખાણ કર્યું તિવિહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સહિઅં, તિરિ, કિટ્ટિ, આરાહિએ જં ચ ન આરાહિ તરસ મિચ્છામિ દુક્કડ.
ર૪ રાત પિસાતીએ કરવાના માંડેલા. પ્રથમ ઇરિયાવહિ કરી એક લેમરસને કાઉસ્સગ (ચસુ નિમ્મલયા સુધી) કરી, ઉપર લેગસ કહી, ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! રચંડિલ પડિલેહું ? એમ કહી ચાર દિશામાં છ છ માંડલા કરવા. આ માંડલા રાત્રે વડીનીતિ તથા લઘુનીતિ વગેરે પરઠવવા યોગ્ય જગ્યા જોઈ આવીને પ્રતિલેખણુ નિમિત્તે કરવાના છે.
૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૨ આઘાડે આસને પાસવણે અણહિયાસે. 8 આઘાડે મજે ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૪ આધાડે મજજે પાસવણે અણહિયાસે. ૫ આધાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬ આઘાડે દૂર પાસવણે અહિયાસે.
ડારો અહિ એક ખમાસ ( નિ.
૧ જે પચ્ચખાણ કર્યું હોય તે પચ્ચખાણુનું નામ બોલવું. ૨ માંડલા કર્યા પછી સે ડગલાંથી બહાર ન જવાની મર્યાદા છે, ૨ ઠલ્લે મારું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org